Porbandar – The HomeTown

5 દિવસ પોરબંદર માં.

રાજકોટ થી પોરબંદર આમ તો 3.30 કલાક જ દૂર છે, પણ career ની તલાશ માં 2006 માં પોરબંદર છોડયાં પછી ભાગ્યે જ મને પોરબંદર માં family સાથે સમય પસાર કરવાનો સમય મળતો હોય છે, એવું નથી કે હું કોઈ મોટો businessman થઈ ગયો છું એટલે સમય નથી મળતો, પણ હા અત્યારે સામાન્ય job કરતા હોય તેને પણ family માટે સમય કાઢવો મુશ્કેલ થઈ જાય છે.

Anyway , તે તો સંસાર નો નિયમ છે, કોઈ ને કોઈ કારણ થી બધા ને દૂર જવું પડતું હોય છે એક બીજાથી. પણ સારું છે કે આ તહેવારો આવે છે. તેમાં પણ સૌરાષ્ટ્ર ના તહેવાર એટલે બધા લોકો ને એક સાથે રજ્જા.

હું પણ દર વર્ષ ની જેમ મારા ગામ પોરબંદર આવ્યો તહેવાર કરવા. 5 દિવસ માં જાને આખી જિંદગી જીવી લીધી હોય અથવા જીવી લેવાની હોય તેવી લાગણી થાય.

પહેલો દિવસ બધા સાથે વાતો કરવાની, હસી મજાક કરવાની, સાથે જમવાની, અને આગળ ના દિવસો નું planning કરવાં માં નીકળી ગયો. સાંજે સ્કૂલ સમય ના મિત્રો જે પણ અલગ અલગ શહેર માંથી પોરબંદર આવ્યા હોય તેની સાથે ચોપાટી એ એજ જૂની જગ્યા પર બેસી ને પેલે થી અત્યાર સુધી ની બધી જ વાતો કરી, સાથે નાસ્તો કરી, એજ જૂની shop પર ઠંડી સોડા પીવાની મજ્જા કંઈક અલગ જ આવે છે દર વર્ષે.

બીજો દિવસ ફેમિલી સાથે પોરબંદર થી 1 કલાક દૂર આવેલું મંદિર ના દર્શન કરવા ગયા, ફુલ ફેમિલી સાથે જમવાનું લઈને, ત્યાં નદી કિનારે, મોટા મોટા ઝાળ ની નીચે જમવાનો આનંદ 5 stars hotels કરતા અલગ જ હોય છે. ત્યાંથી સાંજે આવીને સીધા મેળા માં. ઘણા જાણીતા ચહેરા ને cross કરતા કરતા, આજુ બાજુ માં રહેલા stalls, ride જોતા જોતા માંડ માંડ બહાર નીકળી ને ચોપાટી એ બેસવા નું અને પછી ઘરે.

ત્રીજા દિવસ એ પોરબંદર ની વર્ષોથી ચાલતી આવતી પ્રથા નો ભાગ બન્યો, કોટ ફરવા નીકળ્યા સવારે. જેમાં પોરબંદર ની હરીશ ટોકીઝ ચાર રસ્તા થી ચાલુ કરીને મોટી પોસ્ટ ઓફિસે થઈ બંદર બાજુ જઈને ખારવા વાળ સાથે જૂનું આખું ગામ ફરવાનું અને વચ્ચે આવતા બધા જ મંદિર માં દર્શન કરવાના અને ચોક ચોક એ અગરબત્તી અને દીવડા કરવાના, આ બધું જ જોયું, અને મને મારા ગામ માટે વધુ proud ફીલ થયું કે હજી પણ આ બધું જ માણસો તેટલા જ હરખ થિ કરે છે. અને lunch પછી સીધા નીકળ્યા માધવપુર. નાનપણ થી જ આ રસ્તો મને હંમેશા રોમાંચિત કરતો આવ્યો છે. એક બાજુ વાળીઓ અને એક બાજુ વિશાળ દરિયો. રસ્તા માં આવતા નાના નાના ગામો અને મંદિરો, અને એકદમ શાંત વાતાવરણ માંથી પસાર થઈને અમે માધવપુર દરિયા કિનારે પહોંચ્યા, નારિયેળ નું પાણી, થોડા ફોટો હા ઘણી બધી સેલ્ફી લઈને સામી સાંજે પોરબંદર ના મેળા માં. આજે તો એક ride માં પણ બેઠા.

ચોથો દિવસ મોડા સુધી સૂતો રહ્યો અને જમીને નીકળી ગયા કીલેશ્વર, રોડ થી પર્વત પર કાચા રસ્તા માં 11 km જવાનું, એકદમ સુમશાન જંગલ માં, પણ જ્યારે કીલેશ્વર ના મંદિર એ પહોંચીને ત્યાં ના ઝરણાં, લીલા છમ જંગલ અને તેમાં બેઠેલા મહાદેવ. ધક્કો વસુલ થઈ જાય.આજે મેળા માં રજ્જા રાખીને ઘરે જુલા પર બેસીને વાતો જ કરી.

છેલો દિવસ.

બસ છેલ્લા દિવસે તો પોરબંદર ની પ્રખ્યાત ક્રિષ્ના ની પાણીપુરી, પછી ભાજી કોન, ઠંડા ટામેટા, અને બદામ શેક, પીને વર્ષો ની ભૂખ મટાવી લીધી. મેળા થી થોડા દૂર palace પાસે દરિયા કિનારે ઉછળતા મોજા અને ડૂબતો સુરજ જોઈને થોડી ride નો આનંદ લઈને ઘરે પાછા. “ભારી મન લઈને”

પણ હજી નવરાત્રી આવે છે. અને પછી દિવાળી તો છે જ. તો આવતા જવાનું તો રેવાનું જ. “પોરબંદર”

Advertisements

The Hometown

Hello Readers. ( if I have any )

I would like to share one small part of my book ” The Hometown”.

“Relax Neeta, we all wish to have certain things in our life, but we never get it. We have to learn to live with this hard truth of life,” Karan said and departed from Neeta’s hug.

“True, there will be always such wishes till our last. Sometime some gets fulfilled and sometime we get new wishes. Before my dad adopted me, I wished to get adopted and now I wish I could have a mother too,” Neeta said. “Do you know what the toughest part is for a kid in an orphanage? When a couple comes to adopt a kid, they first call every kid into the office to choose one from them. Our caretaker used to give us good clothes first. They got us ready with proper hair combing, powder on our face, mascara on our eyes, and used to tell us to behave better in front of the couple. They might like you and take you to their home. There you will have lots of good clothes, lots of chocolates to eat, and toys to play; you will go to a big school with a nice school bag. And we all would get ready in excitement to go into the office; we used to stand in one long queue facing those couples every day. With thought in mind that today may be I will get selected and they will take me with them to their home. But they select only one, and all the others have to go outside of the office again. We would come out of the office with the pain that we are not selected; all of a sudden the new frock, hair, powder starts to give pain to us like we never wanted to wear it again,” Neeta started crying on the terrace like a kid, but she continued.

“We used to feel like they came to buy us, but we were not good enough, so they did not buy us. One of us got lucky and went outside with them and all the others had to again go to that dusty ground inside the orphanage and start to play with the other kids to try to forget that couple who came to be our parents.”
“And the next day we would again be in front of a new couple.”

We all got mute on the terrace, it was pin drop silence. All of us were lost in some thoughts for at least a minute.

This is one of small part of my book, If you liked it please do read my whole book and review it. 

Thank you

 

Meaning of Life.

The meaning of life is to create heaven on earth.

None of us know what will happen when we breathe out our last breath and we walk through the big blue door into whatever lies beyond. For ever and ever. I find that, to say the least, unspeakably and all-encompassingly TERRIFYING.

The meaning of my life, as far as I’m concerned, is to do whatever I can to contribute towards bringing humanity and science to a point where there is no disease, no death, no hunger, no poverty, no recessions, no environmental destruction.

Maybe we’ll never get to the point where science is advanced enough and political cadres progressive enough to bring about highly advanced, zero-footprint agricultural systems, perfectly automated economic systems, perfectly automated medical care and perfectly automated education.

Still, the possibility that every human being could have abundant food, excellent medical care and comprehensive education at zero cost to anyone is just too massively rewarding to ignore.

  • No more debates on welfare since the essential goods welfare would provide cost nothing or very close to nothing.
  • No more recessions set off by human error.
  • Maybe even no more death if we manage to reverse age and upgrade body parts if Zoltan Istvan – Wikipedia is anywhere close to the truth.
  • No more human cogs in the economic machine working 9–5 to do what a machine will be able to do. Spend more time with your children, manage your assets and wealth, contribute to science and research full-time, write a symphony, or build that Minecraft metropolis.

That’s what gives me hope – turning this earth from the spinning clusterf*ck we have now into a place that’s as close to heaven as possible.

PS. I suppose I am what you could call Christian. I love the culture and tradition of the Dutch Reformed Church I was raised in, I think faith adds great utility to my life and I have zero interest in converting anyone or interfering with anyone else’s life or lifestyle choices.

No-one can rationally prove what lies beyond death, and I’m quite contented in acting as an industrious, ethical human being for as long as I live and believing that there’s a divine Bed & Breakfast in the sky where I will be able to be reunited with my family and loved ones one day – in case we don’t manage to attain immortality.

(This is not my blog, but i read somewhere, full credits goes to whoever wrote this)

Thank you